PREM
₹
250.00
{{item.AttributeList.AttributeName}}:
Quantity:
{{ProductDetailModel.ProductCartMessage}}
Click Here
×
Tips: Available variant(s)
Product Description
"પ્રેમ -એક ક્ષિતિજ" આ નામ માત્ર કહી જાય છે કે આ પુસ્તક માં પ્રેમ નો સાગર ભર્યો છે. જેમ સાગર પોતાના માં અનેક તત્વો સમાવી લે છે .. એમ જ આ પુસ્તક માં આપને ઘણી બધી રચનાઓ ... જેવી કે કવિતા,ગઝલ અને વાર્તા ઉપરાંત પ્રેમ ને અનુરુપ હોય એવું ઘણું બધુ વાચવા મળશે. જે ગુજરાત ના અલગ અલગ સ્થળનાં નવોદિત તેમજ અનુભવી લેખકો અને કવિઓ દ્વારા એમનાં મન ના વિચારો થકી રજૂ કરવામાં આવેલ છે. એવી કોઈ ચાહના નથી કઈ પામી લેવાની બસ આ નાનકડો એક પ્રયાસ કયાંક કોઈના દિલ માં પડેલાં સુષુપ્ત પ્રેમને ફરી જીવંત કરી જવાનો .. તેમજ તમામ વાચકોના મનમાં રહેલી લાગણીઓ ને ઉજાગર કરવાનો છે.